ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | ગોંડલ માર્કેટ યાર્ડ | Gondal Market yard bhav

Today, In this port we will see the price list of Gondal APMC, gondal market yard price list, aaj na bajar bhav, aajna bazar bhav, bajar bhav aaj na, gondal yard aaj na bajar bhav, gondal marketing yard, gondal marketing yard bhav today, gondal market yard bazar bhav today, gondal marketing yard bazar bhav, gondal market yard bhav, apmc gondal market yard bhav, gondal market yard na bhav, gondal marketing yard bhav, gondal market yard bazar bhav, gondal marketing yard na bhav.

Gondal APMC price today

Gondal Marketing Yard aajna bajar bhav
(ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)

Gondal Market Yard Bhav | Gondal APMC Na Aaj Na Bhav | gondal marketing yard bhav today | apmc gondal market yard bhav today | apmc gondal

Gondal APMC Adress

Address: Gundala, Gondal, Gujarat 360311
Phone: 02825 220 871
Email: gj.gondal@kapasindia.com

ઘણા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમા (Gondal market yard) માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે લોકો ક્યારે ગોંડલ આવ્યા ના હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ એડ્રેસ (Gondal market yard adress) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓ ને થોડી મદદ થાય તે માટે ગોંડલ માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે ગોંડલ માર્કેટ યાર્ડ નો નકશો (gondal apmc map) નીચે જોઈ શકો છો.

Bajar Bhav
રાજકોટ આજના બજાર ભાવ

ગોંડલ આજના બજાર ભાવ

ઊંઝા આજના બજાર ભાવ

હવે વાત કરીએ જે ખેડૂતભાઈઓ ને નકશા ની ખબર નથી, તો તેવા લોકો માટે હું Gondal APMC (ગોંડલ યાર્ડ) ની આસપાસ ના જે મોટા શહેરો છે તેનું લિસ્ટ આપું છું. જેથી કરીને તમે અંદાજ લગાવી ને ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોચી શકો. અને તે શહેરો થી ગોંડલ યાર્ડ (Gondal Marketing Yard) નુ અંતર કેટલા કિલોમીટર છે તે પણ આપી દવ છું. જેથી કરીને તમને વધારે સહેલાય રેહશે.
આ સહેરોનું અંતર અંદાજિત આપવામાં આવે છે.

Cities Near Gondal with distance

અંતર મોટું શહેર
37 કિ.મી. રાજકોટ, ગુજરાત, ભારત
94 કિ.મી. જામનગર, ગુજરાત, ભારત
141 કિ.મી. ભાવનગર, ગુજરાત, ભારત
219 કિ.મી. અમદાવાદ, ગુજરાત, ભારત
228 કિ.મી. નડિયાદ, ગુજરાત, ભારત
239 કિ.મી. ગાંધીનગર, ગુજરાત, ભારત
243 કિ.મી. સુરત, ગુજરાત, ભારત
250 કિ.મી. વડોદરા, ગુજરાત, ભારત
378 કિ.મી. ભિવંડી, ગુજરાત, ભારત
378 કિ.મી. નાસિક, ગુજરાત, ભારત

Gondal is one of the biggest marketing yards of Gujarat. It’s placed in the Rajkot district. In the Gondal market yard, too many farmers come for selling their products. like kapas aaj na bajar bhav, gondal kapas aaj na bajar bhav, aaj na bajarbhav gondal, gondal marketing yard whatsapp group, gondal yard na bhav, gondal yard na aaj na bajar bhav. Gondal is nearest to Rajkot city.

Gondal APMC kapas na bhav

ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal APMC) માં બીજા પાકોની જેમ કપાસ ની પણ બહોળા પ્રમાણ મા અવાક થાય છે.અને ત્યાંના કપાસ ના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટ માં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડ માં જોવા મળતા નથી. વેચાણ ની વાત કરીયે તો, ગોંડલ માં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ-વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

એટલા માટે જ લોકો ગોંડલ આજ ના કપાસ ના ભાવ, આજ ના કપાસ ના ભાવ, આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, gondalna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard gondal, gujarat gondal market yard bazar bhav, apmc gondal market yard bhav today,gondal market yard onion price, આજના બજાર ભાવ 2021, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ, apmc junagadh જેવી માહિતી મંગાવતા હોય છે.

ગોંડલ ધાણા-ધાણી નો આજનો ભાવ

જેમ તમે જાણો જ છો મિત્રો કે, ગોંડલ માર્કેટ યાર્ડ એટલે કે Gondal APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

અત્યાર ની એટલે કે 2021-2022ની વાત કરીયે તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા, ધાણી નો ભાવ ખુબ જ સારો ચાલી રહ્યો છે અને ખેડૂતો ને ખુબ ફાયદો મળી રહ્યો છે. ધાણી 1900 થી લઇ ને છેક 2900 સુધી આ વર્ષે ભાવ જોવા મળેલ છે. અને ધાણા,ધાણી ની આવક પણ એટલા જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. 450 થી 500 કવીન્ટલ ધાણા,ધાણી ની પ્રતિ દિન આવક થઈ રહી છે. અને વાત કરીયે જો કેટલા ગુણી ની આવક થાય છે પ્રતિ દિન. તો અત્યારના દિવસો માં એટલે કે ધાણા,ધાણી ના ઉત્પાદન ના દિવસો ચાલી રહ્યા છે એટલે આ દિવસોમાં 1245 થી 1270 ગુણી પ્રતિ દિન આવી રહી છે.

Gondal Market Yard Items

Farmers in Gondal Market Yard bring a lot of things to sell. Many things like cotton, groundnut, Dhaniya, cumin, chickpeas.

फसलें न्यूतम भाव अधिकतम भाव
कपास ₹ 00 ₹ 00
उड़द एवरेज ₹ 00 ₹ 00
बाजरा ₹ 00 ₹ 00
लहसुन एवरेज ₹ 00 ₹ 00
मुंग ₹ 00 ₹ 00
ग्वार ₹ 00 ₹ 00
मुंगफली ₹ 00 ₹ 00
ज्वार ₹ 00 ₹ 00
जीरा ₹ 00 ₹ 00
प्याज ₹ 00 ₹ 00
गेहू एवरेज ₹ 00 ₹ 00
सोयाबीन ₹ 00 ₹ 00
तिल्ली (तिल) ₹ 00 ₹ 00
cotton mandi bhav ₹ 00 ₹ 00
kapas bhav today ₹ 00 ₹ 00
arhar dal bhav ₹ 00 ₹ 00
मिर्च ₹ 00 ₹ 00
urad mandi bhav today ₹ 00 ₹ 00

Conclusion

Aa post maa apne Gondal APMC na bajar bhav temaj biji ghani mahiti aapvano prayas karyo chhe. haju tamne kai prashna reta hoy ke pachhi koi pan jatni vadhare mahitini jarur hoy to tame amaro contact kari sako chho. amara contact us na page par jai ne. ame bane tetali tamari madad karvano puro prayas karsu.😊